An IIPM Initiative
શુક્રવાર, એપ્રિલ 29, 2016
 

વડાપ્રધાન કાર્યાલયમાં પ્રાણનો સંચાર!

જાન્યુઆરી 27, 2012 11:58

એવું કહેવાતું હતું કે વડાપ્રધાન કાર્યાલય યુપીએ સરકાર માટે સૌથી નબળી કડી છે. જો કે, એક અધિકારીની નિમણુંકને પગલે હવે તેમાં જીવનનો સંચાર થઈ રહ્યો છે. ૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુપીએએ વહીવટી અને રાજકીય રીતે આગળ વધવા માટે એક અધિકારીની નિમણુંક કરી છે. આ અધિકારી છે પુલોક ચેટરજી.

યુવરાજ લોકપ્રિય બની રહ્યાં છે..

જાન્યુઆરી 24, 2012 14:36

બુંદેલખંડના શરદચંદ્ર મિશ્રા હમીરપુરમાં આયોજિત ચૂટણી સભામાં પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધી માટે રાહ જોઇ રહેલા વિશાળ જનસમુદાયને જોઇને આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમના કહેવા પ્રમાણે સભામાં ઓછામાં ઓછા પચાસ હજારથી વધુ માનવીઓ હાજર હતા. તેઓ કહે છે,

મોદીના ઉપવાસઃ ૨૦૧૨ની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ!

સપ્ટેમ્બર 20, 2011 14:29

જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા દરેક વાહનચાલકની નજર અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયેલી ઉપવાસ છાવણી પર પડ્યા વિના રહેતી નથી. આસપાસનો રસ્તો કોર્ડન કરી લેવાયો છે અને ઠેરઠેર પોલીસકર્મીઓ ખડેપગે હાજર દેખાય છે. અહીં કોઈ વેશભૂષાનો મેળો હોય તેવું પણ લાગે છે. આદિવાસીઓ, મુસ્લિમો, પરપ્રાંતિઓ સૌ કોઈ પોતપોતાના પરંપરાગત પોશાકમાં સજીને મુખ્યપ્રધાનને સમર્થન આપવા ઉમટી પડ્યા છે. ગુજરાત જ નહીં, દેશભરના અનેક નેતાઓ અહીં મોદીને મળવા આવી રહ્યા છે.

મૂળ ઘણા ઊંડા છે..

ઓગસ્ત 16, 2011 13:35

વર્ષ ૨૦૦૬માં પોતાની દિકરી જુનુમોની બેગમની શાદીને નિવૃત શિક્ષક મંજૂલ હુસેને પર્યાવરણલક્ષી બનાવી દીધી હતી. તેમણે દરેક આમંત્રિત મહેમાનને લીમડાના રોપા ભેટ સ્વરૂપે આપ્યા હતા. આ રીતે તેમણે ૪૦૦થી વધુ છોડ વહેંચ્યા હતા. લીમડાના પાન ન કેવળ ઔષધિ ગુણધર્મો ધરાવે છે પરંતુ હવાને પણ શુદ્ધ કરે છે તે બાબતનો ઉલ્લેખ કરતાં હુસેન કહે છે,‘‘હું વૃક્ષો વાવીને પર્યાવરણની સુરક્ષાની જરૂરીયાત અંગે લોકોને જાગૃત કરવા માગતો હતો.’’ આ શાદીની આજે પણ તેના સાચા કારણ અને હેતુઓ માટે ચર્ચા થઇ રહી છે. હુસેન જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરીને તેમના દિકરાનો જન્મ દિવસ મનાવે છે.

ખેતી જમીનોના કૌભાંડો અટકાવવા ઇ-જમીન પ્રોજેક્ટ

જૂન 16, 2011 11:11

મધ્યાહન ભોજન ખાવા લાયક નથી!

જૂન 13, 2011 12:16

રાજ્યની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાતાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે ફરી પ્રશ્નો થઇ રહ્યાં છ. ૨૦૧૦ના ગુણોત્સવ કાર્યક્રમનું નિરીક્ષણ કરનારા ઉચ્ચા અધિકારીઓએ સરકારને સુપરત કરેલા સૂચનોમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા યોગ્ય અને સંતોષકારક નહીં હોવાનું સ્પષ્ટ જણાવી દીધું છે.

અમદાવાદ આરટીઓના કારનામા!

જૂન 1, 2011 13:49

અમદાવાદઃ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે મારુતિ ગાડીનો ભાવ ચાર કરોડ રૂપિયા હોય? અમદાવાદ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી મળતા ડેટા પ્રમાણે મારુતિ સુઝુકી અલ્ટોનો ભાવ રૂ. ૨.૪૩ કરોડ છે, વેગન આરનો ભાવ રૂ. ૪.૦૧ કરોડ અને ઓમ્નીનો ભાવ રૂ. ૧.૯૨ કરોડ છે.

આઈએસઆઈના વળતાં પાણી

જૂન 1, 2011 11:42

ભારત અને નેપાળની અસલામત સરહદ

એપ્રિલ 4, 2011 14:37

રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલનું સચિવાલય સશસ્ત્ર સેના બળ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, નેપાળના નિષ્ણાતો અને ગૃહ મંત્રાલયની અન્ય એજન્સીઓ સહિતની તમામ એજન્સીઓ ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદોને લગતા સુરક્ષાને લગતા વધી રહેલા વિવાદોના ઉકેલ શોધી કાઢવામાં વ્યસ્ત છે

બેંગલોરમાં કેટની વધારાની બેન્ચ માટેનો તખ્તો તૈયાર

એપ્રિલ 4, 2011 14:34

બેંગલોર ભારતનું સાઈબર હબ છે અને તેનો વિકાસ કોઈ પણ શહેર કરતાં વધુ તેજ ગતિથી રહ્યો છે

સરકાર સામુહિક વિકાસ પર ધ્યાન કેનિ્દ્રત કરી રહી છે..

એપ્રિલ 4, 2011 13:08

પોતાના બીજા શાસનકાળમાં યુપીએ સરકાર ડાબેરીઓ સાથીપક્ષ તરીકે નથી તેથી ઘણી રાહત અનુભવી રહી છે. તેમને દરેક મુદ્દે અવરોધો ઉભા કરવાની આદત હતી

યુપીએ સરકાર દવાઓ વિનાની હોસ્પિટલ!!

એપ્રિલ 4, 2011 13:05

યુપીએ સરકારે તેના પહેલા શાસનકાળના અંતિમ સમયગાળામાં અપનાવેલી વિનાશક અને ગેરમાર્ગે દોરનારી આર્થિક નીતિઓ તેને બીજા શાસનકાળ દરમિયાન ભયભીત કરી રહી છે

ગરીબોનો લોટ વેચવાના કૌંભાડનો પર્દાફાશ

માર્ચ 28, 2011 15:49

હિતેશ અંકલેશ્વરિયા ઃ આપણાં દેશમાં ગરીબોના કલ્યાણ માટે સરકાર યોજનાઓ તો બનાવે છે. પરંતુ સરકારના જ મળતીયાઓ આ યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરે છે.

કયો વર્લ્ડકપ અને શેનો વર્લ્ડકપ?

માર્ચ 21, 2011 11:00

આખરે ગમે તેમ ‘સેટિંગ’ કરીને છેવટે ભારતની ટીમે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ‘સેટિંગ’ એટલા માટે કે આપબળે આગળ આવવાના બદલે ફલાણી ટીમ જો બીજી કોઈ ટીમને હરાવે તો આપણે ક્વાર્ટર ફાઈનલમાં આવીએ એવા સાવ વાહિયાત ગણિતના આધારે જેમ-તેમ કરીને આપણી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી છે.

દયા મૃત્યુ આશિર્વાદ કે અભિશાપ

માર્ચ 18, 2011 14:31

મુંબઇની કિંગ એડવર્ડ હોસ્પિટલમાં છેલ્લા ૩૭ વર્ષથી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહેલી અરૂણા શાનબાગને દયા મૃત્યુ આપવાનો ઇનકાર કરી દેતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની શાહી હજી સુકાઇ નથી ત્યાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના રતવાડા ગામના ગરીબ ખેડૂત મુકેશ કુમારે પોતાના ૧૫ અને ૧૩ વર્ષના વહાલસોયા પુત્રોને દયા મૃત્યુ આપવાની માગ કરી છે.

અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને