અઝહર વિરુધ્ધના કાંબલીના આરોપો એક તરફી અને બેબુનિયાદ છે. કાંબલીએ ૧૫ વર્ષ પછી કેમ ફરિયાદ કરી? અઝહર મહાન ક્રિકેટર અને કેપ્ટન હતો.
૨૦૧૧નું વર્ષ ભારતીય ઉદ્યોગો માટે ખરાબ રહ્યું હતું પરંતુ સ્ટીલ ઉદ્યોગ માટે તે અત્યંત અગ્નિપરીક્ષા સમાન સાબિત થયું હતું
એવું કહેવાતું હતું કે વડાપ્રધાન કાર્યાલય યુપીએ સરકાર માટે સૌથી નબળી કડી છે. જો કે, એક અધિકારીની નિમણુંકને પગલે હવે તેમાં જીવનનો સંચાર થઈ રહ્યો છે. ૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુપીએએ વહીવટી અને રાજકીય રીતે આગળ વધવા માટે એક અધિકારીની નિમણુંક કરી છે. આ અધિકારી છે પુલોક ચેટરજી.
પ્રસિદ્ધ આલોચક, લેખક, આચાર્ય હઝારીપ્રસાદ દ્વિવેદી સંસ્કૃત પંડિતોની સુદીર્ઘ પરંપરાના ઉત્કૃષ્ટ ઉત્તરાધિકારી હતા



મીતા નામની યુવતી ફોનની રાહ જોઈ રહી છે. તેને એમ લાગે છે કે આ ફોન તેના માટે નવી જિંદગી બની શકે છે. કિડનીની તકલીફોના કારણે ૨૨ વર્ષની માઈક્રોબાયોલોજીની આ વિદ્યાર્થિનીને તેનું હનીમૂન કેન્સલ કરી દેવું પડ્યું છે. તેને રોજ ડાયાલિસીસ કરાવવું પડે છે. તેની બંને કિડીની કામ કરતી નથી. તેને ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. મીતાની માતા નિર્મલાદેવી કોઈ ચમત્કારની રાહ જોઈ રહી છે. તે માને છે કે આવો ચમત્કાર થઈ શકે છે. કેમ કે, ૧૫ વર્ષની ગૌરિકાને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને તે હવે સરસ રીતે જીવી રહી છે.
"ધ સન્ડે ઇન્ડિયન મેગેઝિનની ગુજરાતને અને ગુજરાતી ભાષાને તેમજ ગુજરાતી વાચકોને ખૂબ જ તાતી જરૂરિયાત હતી અને છે. વિષયની પસંદગી, એનું સરસ મજાનું લેખન, વિષયની માવજત, લે-આઉટથી લઇને બધું-બધું જ સુપર્બ છે, "

