An IIPM Initiative
રવિવાર, મે 1, 2016
 

અઝહર વિરુધ્ધના કાંબલીના આરોપો એક તરફી અને બેબુનિયાદ છે. કાંબલીએ ૧૫ વર્ષ પછી કેમ ફરિયાદ કરી? અઝહર મહાન ક્રિકેટર અને કેપ્ટન હતો.

નવેમ્બર 29, 2011 11:42

અઝહર વિરુધ્ધના કાંબલીના આરોપો એક તરફી અને બેબુનિયાદ છે. કાંબલીએ ૧૫ વર્ષ પછી કેમ ફરિયાદ કરી? અઝહર મહાન ક્રિકેટર અને કેપ્ટન હતો.

‘હું સીએમ બનવાના ચક્કરમાં નથી’

સપ્ટેમ્બર 21, 2011 12:47

આપ એનસીપીમાં જોડાવાના છો તેવી ખૂબ વાતો થતી હતી તેમાં તથ્ય કેટલું? જે માણસની અસરકારકતા ગુજરાતના રાજકારણમાં હોય તેના માટે દરેક પાર્ટી એવી અપેક્ષા રાખે કે તે અમારી સાથે જોડાય તો સારું. એનસીપીના કોઈ આગેવાને મને ક્યારેય એવું નથી કહ્યું કે તમે અમારે ત્યાં(પક્ષમાં) આવો, અને મેં ક્યારેય એવું નથી કહ્યું કે હું એનસીપીમાં જવાનો છું. એટલું નહીં પણ ભાજપના મિત્રોનો પણ આભાર માનું છું. આનંદીબહેન(પટેલ)નું પણ આમંત્રણ હતું કે બાપુ ભલે આવે ભાજપમાં. રાજકારણમાં આ બધું રહેવાનું. અલ્ટીમેટલી, મારું લક્ષ્ય છે કે ૨૦૧૨માં બીજેપી ગુજરાતના રાજકારણમાં, જે કંઈ ગાંધીનગરમાં છે તે જાય અને કોંગ્રેસનું શાસન આવે. અલબત્ત, વચ્ચે જે કંઈ વાતો થઈ તેનાથી હોમવર્ક કરવાના મને સારા ચાન્સ મળ્યા. તમે જે કહો છો તે માનું પણ તે વખતે પણ આ સવાલ નહોતો, અને અત્યારે પણ નથી.

બધાની બોલતી બંધ

ઓગસ્ત 12, 2011 15:24

ભૂતપૂર્વ ટેલિકોમપ્રધાન એ રાજાએ ટુજી સ્પેકટ્રમ કેસમાં જ્યારથી વડાપ્રધાન મનમોહન સિંહને લપેટ્યાં છે, ભૂતપૂર્વ મંત્રીઓ અને સનદી અધિકારીઓ વચ્ચે એક ગજબની ચૂપકીદી છવાઇ ગઇ છે. ભૂતપૂર્વ પ્રધાન સુષ્મા સ્વરાજથી લઇને અરૂણ શૌરી પણ ચૂપકીદી સેવી રહ્યાં છે. કારણ કે એ સાચું છે કે જેપીસીમાં આ પ્રધાનોના કાર્યકાળના રેકોર્ડ પણ તપાસવામાં આવશે. પરંતુ પ્રણવ દાદાને શું પડી હતી કે સ્પષ્ટતા કરવાના મૂડમાં આવી ગયા.

ખેડૂતો જમીન હસ્તગત કરવાના વિરોધી નથી. તેમનો વિરોધ હસ્તાંતરણ નીતિ સામેનો છે. તેઓ ન્યાય સાથે વિકાસ માટે જમીન આપવા તૈયાર છે

જુલાઈ 13, 2011 13:16

અન્ના હઝારેનો મોહભંગ

જુલાઈ 7, 2011 10:24

અન્ના હઝારેનો કોંગ્રેસ સરકારથી મોહભંગ થઇ ગયો છે. અન્ના પહેલાં એમ કહેતાં થાકતાં નહોતા કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર તેમને ઘણો વિશ્વાસ છે. વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશને લોકપાલ બિલના દાયરામાં લાવવમાં તેઓ અમારા આંદોલનને મદદ કરશે. પરંતુ સરકારના મંત્રીઓએ તેમની માગો પર જે પ્રકારનું વલણ અખત્યાર કર્યું છે.

દિગ્ગી રાજાએ ફરી બાજી મારી

જૂન 18, 2011 11:05

બાબા રામદેવની સાથે જે થયું તેમાં સૌથી મોટી ભૂમિકા દિગ્ગી રાજાની હોવાનું કહેવાય છે. દિગ્ગીએ માત્ર સરકારને ચેતવ્યાં જ નહોતાં એમ પણ જણાવ્યું હતું કે સરકાર બાબાની સાથે નરમાશ બતાવશે તો આવનારા દિવસોમાં આવાં કેટલાંય પ્રદર્શનો થઇ શકે છે. તેનાથી દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સરકારની હાંસી ઉડશે.

ચિદમ્બરમનું રિપોર્ટ કાર્ડ

મે 31, 2011 10:02

પાકિસ્તાનને ભાગેડુ આતંકવાદીઓની યાદી મોકલવામાં જે ગોટાળાં થયાં, તેનાથી ગૃહપ્રધાન પી ચિદમ્બરમ ઘણાં નારાજ થયાં છે. ગુપ્તચર એજન્સીના પ્રમુખોને તેમણે નોર્થ બ્લોક બોલાવીને ખરું-ખોટું સંભળાવી દીધું.

જાગૃત પીએમઓ

એપ્રિલ 21, 2011 12:03

એમ કહેવાય છે કે દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે. આ કહેવત આજકાલ વડાપ્રધાન મનમોહનસિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે સાચી ઠરી રહી છે.

મક્કમ જોશી

એપ્રિલ 4, 2011 14:56

પીએસીના વડા મુરલી મનોહર જોશી ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે રચાયેલી જેપીસી કરતાં પીએસીને જરાયે ઉતરતી સમજતા નથી.

જોશી કેમ નારાજ છે?

એપ્રિલ 3, 2011 12:39

તમને યાદ છે એનડીએની સરકાર વખતે માનવ સંશાધન વિકાસ ખાતાનો હવાલો સંભાળતા પેલા પ્રધાન- મુરલી મનોહર જોશી? તેઓ આજકાલ ભારે ઉચાટમાં રહે છે.

કૃષ્ણાના વળતાં પાણી

માર્ચ 20, 2011 17:00

વિદેશપ્રધાન કૃષ્ણાને લીધે સરકારનો જે ફજેતો થયો તેના કારણે પક્ષ અને સરકારે તેમનાથી મોં ફેરવી લીધું છે.

પીએમઓ કૃષ્ણાથી પરેશાન

માર્ચ 6, 2011 16:26

વિદેશમંત્રી એસ એમ કૃષ્ણાના દિવસો લગભગ પૂરા થવાની તૈયારીમાં છે.

અમરનું સપનું

ફેબ્રુઆરી 20, 2011 12:41

અમરસિંહ રાજકારણમાંથી પરવારી ગયા હોઈ તેમ માનતા નહીં. તેમણે હવે ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલને અલગ રાજ્યનો દરજ્જો મળે તે માટે હિલચાલ શરૂ કરી છે.

શરદ પવારનો ૫ડઘો

ફેબ્રુઆરી 6, 2011 13:29

રાહુલ ગાંધીના ગઠબંધનના રાજકારણની મર્યાદાના નિવેદન બાબતે કાઁગ્રેસ સામે શરદ પવાર ખાસ્સા નારાજ થઈ ગયા છે. તેનો સ્વીકાર તેમણે વડાપ્રધાન મનમોહન સિંહ અને કાઁગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેના વાર્તાલાપ દરમિયાન ગયા અઠવાડિયે કેબિનેટની મીટિંગ બાદ કર્યો. તેમનું કહેવું હતું કે મોંઘવારી રોકવાની જવાબદારી એકમાત્ર તેમની જ નથી.

પ્રણવ દાદાનું કદ

જાન્યુઆરી 23, 2011 16:37

અંક તારીખ: જૂન 10, 2012

फोटो
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને
આસામના લોકપ્રિય ગાયક ભૂપેન હઝારીકાને